$CaC_2$ માંના  $C_2^{2 - }$ માં બંધ ની સંખ્યા અને પ્રકાર જણાવો .

  • [JEE MAIN 2014]
  • A

    એક  $\sigma $ અને એક $\pi$ બંધ  

  • B

    એક  $\sigma $ અને બે $\pi$ બંધ  

  • C

    બે  $\sigma $ અને બે  $\pi  $ બંધ 

  • D

    બે  $\sigma $ અને એક $\pi  $ બંધ 

Similar Questions

બંધ નો ક્રમ  એ આણ્વીય કક્ષક  સિદ્ધાંતમાં એક ખ્યાલ છે. તે બંધનિય  અને અબંધનીય  કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. નીચેનામાંથી કયું વિધાન તેના વિશે સાચું છે ? 

  • [AIIMS 1980]

${\rm{L}}{{\rm{i}}_2}$ થી ${{\rm{N}}_2}$ સુધીના દ્ધિપરમાણુક અણુ અને ${{\rm{O}}_2}$ થી ${\rm{N}}{{\rm{e}}_2}$ સુધીના અણુઓની $\mathrm{MO}$ ના શક્તિ સ્તરમાં શું તફાવત છે

આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.

ફ્લોરિન $\left( {{{\rm{F}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધમાંક તથા ઊર્જા આલેખ આપો.

નીચેના કયા પરિવર્તનમાં,બંધ ક્રમાંક વધ્યો છે અને ચુંબકીય વર્તણૂક બદલાઈ ગઈ છે?